અમારી ખાસ સોફ્ટવેર પ્રોડક્ટ્સ

Round Autoplan

રાઉન્ડ હીરાના એડવાન્સ પ્લાનિંગ માટેનું સુપર-ફાસ્ટ ઓટોમેશન ટૂલ.


  • Diameter Wise Planning થશે
  • Weight Wise Planning થશે
  • Value Wise Planning થશે
  • Clarity Wise Planning થશે
  • Color tag સાથે Plan મળશે
  • Plan Wise Sawname set થશે
  • Sawless Planning થશે
  • Diameter wise + Colour + Clarity Set થશે
  • Inc Pilot parameter Set થશે
  • Dop Inclusion Use, Ignore, Delete થશે
  • Inclusion Size Wise Plan Set થશે
  • Diam + Normal Plan 1 ફાઇલમાં મળશે
  • 100% Accuracy Guaranteed

Fancy AutoPlan

ફેન્સી શેપ્સ (Round, Marquise, Pear, Oval, Choki વગેરે) માટેનું એડવાન્સ ઓટોમેશન.


  • Length - Width Wise Planning થશે
  • Weight Wise Planning થશે
  • Value Wise Planning થશે
  • Clarity Wise Planning થશે
  • Shape Wise Planning થશે
  • Color tag સાથે Plan મળશે
  • Plan Wise Sawname set થશે
  • Sawless Planning થશે
  • Diameter wise + Colour + Clarity Set થશે
  • Inc Pilot parameter Set થશે
  • Dop Inclusion Use, Ignore, Delete થશે
  • 100% Accuracy Guaranteed